ભરતી

અમારા ગ્રાહકો વધી રહ્યા હોઈને, અમે સતત ઉત્સાહી, ઉચ્ચ બુદ્ધિશક્તિ વ્યાવસાયિકો સતત શોધીએ છીએ. દરેક પ્રોજેક્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ માટે કાર્યક્ષમ અને સખત કામ કરનાર અનુવાદકોની ટીમ જરૂરી હોય છે.

બધા અરજદારો નીચેની ન્યૂનતમ જરૂરીયાતો પૂરી કરતા હોવા જોઈએ:
1. ભાષાંતરનો પાંચ વર્ષનો વ્યવસાયિક અનુભવ
2. લક્ષ્ય ભાષાના દેશી જાણકાર

જો તમે અમારા નેટવર્ક સાથે જોડાવા માંગતા હોવ તો તમારું અથવા તમારી કંપનીનું સંક્ષિપ્ત વર્ણન અમને  https://trsglobe.com/images/icon2.gif wanted@trsglobe.com પર મોકલો. તમે અમને +૮૮૬૨૭૨૩૨૨૩૩ પર ફોન પણ કરી શકો છો અથવા +૮૮૬૨૭૨૯૩૫૯૧ પર ફેક્સ મોકલી શકો છો. અમારા સંપર્કમાં રહો!