ઈન્ટરપ્રીટેશન

અમારી હોટલાઈન પર અમારા પ્રતિનિધિઓ ઈન્ટરપ્રીટેશન સેવાઓ સંબંધી તમારા પ્રશ્નોના જવાબો આપવા ઉપલબ્ધ છે.  *

*

contact Ms. Chang

886-2-27231745

t7077515@ms45.hinet.net

 

ટ્રાન્સગ્લોબ ટ્રાન્સલેશન કંપની વ્યવસાયો અને સંસ્થાઓને તેમના આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે મિત્રતાભર્યા સંબંધો વિકસાવવા માટેના રસ્તાઓ પૂરા પાડે છે. અમે વ્યવસાય મીટીંગ, સેમિનાર, કોન્ફરન્સ, પ્રવાસી સફર, પ્રેસ કોન્ફરન્સ અને અન્ય કોઈપણ પરિસ્થિતિઓ પૂરી પાડીએ છીએ જેમાં અસરકારક વાતચીત માટે ભાષાકીય મધ્યસ્થીનો ઉપયોગ ફરજિયાત હોય છે. અમારા ગ્રાહકોને એશિયામાં જરૂરી ઉત્પાદનો અને સેવાઓ શોધવામાં અને તેમની નિર્ધારિત કિંમત મુજબ બાંધછોડ કરવાના અમારા વ્યાપક અનુભવથી અમને વિશ્વાસ છે કે જો તમે અમને પસંદ કરશો તો તમારા આંતરરાષ્ટ્રીય સાહસોની સફળતામાં તેનાથી અગત્યનો તફાવત જોવા મળશે.

જો તમારી જરૂરિયાત હોય તો, ચાઈનીઝ-અંગ્રેજી દ્વિભાષીય બેઠકો માટે સમારંભ આયોજક અને સાંધ્ય યજમાન થવા ઉપરાંત અમારી કંપની વ્યાપક સમાંતર ઈન્ટરપ્રીટેશન સેવાઓ પણ આપે છે જેમાં વિવિધ ભાષાઓના વ્યાવસાયિક સમાંતર દુભાષિયાઓ અને સૌથી એડવાન્સડ સમાંતર ઈન્ટરપ્રીટેશન સાધનો ભાડે આપવામાં આવે છે.